{"product_id":"bodh-sutra-guj","title":"બોધ સૂત્ર | Bodh Sootra Gujarati Edition","description":"\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eઉક્તિ એ જ સુંદર છે જે સચોટ, સરળ અને સ્પષ્ટ હોય. જેમાં એટલું ઊંડાણ હોય કે એક જ ઉક્તિ જીવન પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરી શકે. આચાર્ય પ્રશાંતની ઉક્તિઓ આ જ શ્રેણીની હોય છે. એમની વાતોનો દસમો ભાગ પણ જો જીવનમાં ઉતરી જાય તો જીવન સુંદર અને સાર્થક બની શકે છે.\u003c\/span\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eઆ પુસ્તક આચાર્ય પ્રશાંતની પસંદગીની ૩૬૫ ઉક્તિઓનો સંગ્રહ છે. દરેક ઉક્તિ પોતાનામાં પૂર્ણ અને મુક્તિદાયી છે. મનના બધા રંગોમાં આ ઉક્તિઓ તમારી સાથે રહે, આ હેતુથી તેને (ઉક્તિઓ) આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવી છે.\u003cbr\u003e\u003cbr\u003e\u003cmeta charset=\"utf-8\"\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eA powerful quote is precise, simple, and clear, yet deep enough to inspire a transformation in one’s life. Acharya Prashant’s quotes possess this rare quality. Even if a small part of their wisdom is lived, life can become more beautiful and meaningful.\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eThis book brings together 365 carefully selected quotes by Acharya Prashant, offering one thought for every day of the year. Each quote stands complete in itself and carries a liberating insight.\u003c\/span\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eCollected to stay with you through every shade of the mind, these quotes offer clarity, reflection, and companionship whenever you need them.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"PrashantAdvait Foundation","offers":[{"title":"Paperback","offer_id":43015746224224,"sku":"Bodh_Sutra_Guj","price":199.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0602\/0176\/2912\/files\/S_846ade44-3915-47f4-b78d-3ce2658b2154.jpg?v=1785996558","url":"https:\/\/apbooks.acharyaprashant.org\/products\/bodh-sutra-guj","provider":"Acharya Prashant Books","version":"1.0","type":"link"}