{"product_id":"gu-durgasar","title":"દુર્ગાસપ્તશતી સાર | Durgasaptashati Saar (Gujarati Edition)","description":"\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eવર્ષમાં બે વાર ધામધૂમથી નવરાત્રિ ઉજવવામાં આવે છે, નવ દિવસ દેવી પૂજા થાય છે, પરંતુ શું આપણે ખરેખર આ પર્વ અને દેવીના મર્મને સમજીએ છીએ?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eશ્રીદુર્ગાસપ્તશતી, જે નવરાત્રિનો કેન્દ્રીય ગ્રંથ છે, તેમાં જીવનના રહસ્યને સમજવા માટે અનેક પ્રતીકોનો પ્રયોગ કરવામાં આવ્યો છે - પ્રકૃતિ, પશુ-પક્ષી, અસુર, દેવતા, અને દેવી સ્વયં. આ પ્રતીકો આપણા જીવનમાં કઈ રીતે સાર્થક છે? આનો આજના સંદર્ભમાં શો અર્થ છે?\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eઆ પુસ્તકના માધ્યમથી આચાર્ય પ્રશાંત ખૂબ જ અનોખી રીતે અને સરળતાથી આ પ્રતીકોનો અર્થ જણાવે છે અને આનો આજના જીવનમાં ઉપયોગ સમજાવે છે.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eઆ પુસ્તક દુર્ગાસપ્તશતી ગ્રંથને સાર રૂપે તમારા સુધી લાવવાનો એક પ્રયાસ છે.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eNavratri is celebrated twice a year with nine days of devotion to the Goddess. But beyond the rituals and celebrations, what do the Goddess, the asuras, the devas, and the many other symbols of the Durga Saptashati actually mean for our lives?\u003c\/p\u003e\n\u003cp\u003eSri Durga Saptashati, the central scripture associated with Navratri, uses the language of symbols to illuminate the realities of human life. Nature, animals and birds, asuras, devas, and the Goddess herself all become part of this symbolic language. What do they signify, and how can they be understood in today’s context?  \u003c\/p\u003e\n\u003cp\u003eIn this book, Acharya Prashant explains these symbols with clarity and simplicity, showing how they relate to the challenges and questions of contemporary life.\u003c\/p\u003e\n\u003cp\u003eThe book brings the essence of the Durga Saptashati to the modern reader in an accessible form, making this ancient scripture easier to approach and understand.\u003c\/p\u003e","brand":"PrashantAdvait Foundation","offers":[{"title":"Paperback","offer_id":50526185422944,"sku":"GU_DurgaSar","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0602\/0176\/2912\/files\/S_49684956-c216-4cbc-8923-3f09df19d0c8.jpg?v=1790570938","url":"https:\/\/apbooks.acharyaprashant.org\/products\/gu-durgasar","provider":"Acharya Prashant Books","version":"1.0","type":"link"}