{"product_id":"gyan-masti-guj","title":"જ્ઞાન મસ્તી | Gyan Masti Gujarati Edition","description":"\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003e૮ થી ૧૮ વર્ષની વય…એક યુવાન મન, જિજ્ઞાસાથી ભરેલું — જે પ્રશ્નોના જવાબ શોધી રહ્યું છે, અને પોતાના માટે સાચો રસ્તો શોધી રહ્યું છે.\u003cbr\u003e\u003cbr\u003eઆ એ જ સમય છે, જ્યારે જીવનનો અસલી પાયો નાખવામાં આવે છે. આ સમયે કરેલી પસંદગીઓ જ આગળ જતાં જીવનને દિશા અને આકાર આપશે.\u003cbr\u003e\u003cbr\u003eઆવા વળાંક પર, આ પુસ્તક તમારો સૌથી સાચો મિત્ર બની શકે છે — જે તમને ગૂંચવણોથી બચાવશે અને સાચું જીવન જીવવાની રાહ બતાવશે.\u003cbr\u003e\u003cbr\u003eયુવાનોના દિલમાંથી ઊઠેલા પ્રશ્નો, અને આચાર્યજીના એટલા સરળ અને રસપ્રદ જવાબો કે વાંચતા જ તમને લાગશે — “અરે! આ તો સીધી મારા દિલની જ વાત કહી ગયા!”\u003cbr\u003e\u003cbr\u003eન કોઈ ભારે ભાષા, ન કોઈ ઉપદેશ — ફક્ત એ જ વાતો, જે આજે જાણવી જરૂરી છે.\u003cbr\u003e\u003cbr\u003eવાંચો, સમજો… અને તમારી મસ્તીને જ્ઞાનથી ભરો!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e \u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eAges 8 to 18... a young mind, full of curiosity, looking for answers and trying to find the path that is right for them.\u003c\/span\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eThese are the years when the real foundation of life is laid. The choices made during this time will shape the life ahead and give it direction.\u003c\/span\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eAt such a turning point, this book can become your truest companion, helping you avoid needless confusion and discover a better way to live.\u003c\/span\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eInside are heartfelt questions from young people, along with Acharya Prashant’s remarkably simple, engaging, and often humorous answers. As you read, you will often find yourself saying, “That is exactly what I have been wondering!”\u003c\/span\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eNo difficult language. No preaching. Just the things every young person needs to understand today.\u003c\/span\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp dir=\"ltr\"\u003e\u003cspan\u003eRead. Understand. And let your youthful spirit be enriched by wisdom.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"PrashantAdvait Foundation","offers":[{"title":"Paperback","offer_id":43015746191456,"sku":"Gyan_Masti_Guj","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0602\/0176\/2912\/files\/S_dbca3e1e-5e9b-4b96-9b05-822e71e98e1b.jpg?v=1785996533","url":"https:\/\/apbooks.acharyaprashant.org\/products\/gyan-masti-guj","provider":"Acharya Prashant Books","version":"1.0","type":"link"}